સુશાંત કેસ / સુશાંતના હાઉસ સ્ટાફ દિપેશ સાવંતે NCB પર લગાવ્યો આ આરોપ અને માંગ્યા 10 લાખ રૂપિયા વળતર

sushant Singh House Staff Dipesh Sawant Demands Ncb For 10 Lakh Compensation

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એંગલ સામે આવ્યા બાદ અત્યાર સુધી લગભગ 22 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, શૌવિક ચક્રવર્તી, હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા અને સ્ટાફ દિપેશ સાવંતનો સમાવેશ થાય છે. હવે જામીન પર છૂટેલા દિપેશ સાવંતે બોમ્બે હાઈકોર્ટમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સામે પીટિશન દાખલ કરી છે. દિપેશનો આરોપ છે કે એનસીબીએ ગેરકાયદેસર રીતે તેની ધરપકડ કરી હતી અને તેણે 10 લાખ વળતરની માંગ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ