જૂનુ વાહન નવી પોલિસી / રાજકોટ જિલ્લામાંથી આટલા લાખ વાહનો થઈ જશે ભંગાર, સ્ક્રેપિંગ પોલિસી હેઠળ RTOની કાર્યવાહી શરૂ

Survey of vehicles conducted by RTO under scrapping policy in Rajkot

સ્ક્રેપિંગ પોલીસી હેઠળ RTO દ્વારા જિલ્લાના વાહનોનો સર્વે કરાયા બાદ એકમાત્ર રાજકોટ જિલ્લામાં 7 લાખ વાહનો ભંગારમાં જશે, 15 વર્ષ જુના 7 લાખથી વધુ વાહનો રાજકોટમાં ફરી રહ્યા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ