હેલ્થ ટિપ્સ / ડાયાબિટીસ, કેન્સર જેવા ગંભીર રોગોથી બચાવે છે આ ઔષધિય પાન, રોજ આ રીતે કરો ઉપયોગ

surprising health benefits of neem

કોરોના સંક્રમણનો હજુ સુધી યોગ્ય ઉપચાર મળ્યો નથી પણ અનેક ઔષધિય ઝાડ અને છોડ છે જે ઇમ્યુનિટી વધારવાનું કામ કરી શકે છે. અનેક નામમાંથી એક નામ છે લીમડો. જે જૂનું અને જાણીતું નામ છે. તે અનેક રીતે શરીરને ફાયદો કરે છે. આ સાથે અન્ય ખાસ વાત એ છે કે તે સરળતાથી મળી રહે છે. આયુર્વેદમાં તેનો ઉપયોગ અનેક મોટી બીમારીઓ જેવી કે ડાયાબિટીસ અને કેન્સર સહિતના અનેક રોગમાં પણ કરાય છે. આ સિવાય સ્કીન સંબંધી તકલીફોમાં પણ લીમડો લાભદાયી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ