નિવેદન / મોદી સરકારના મંત્રીનો બફાટ, ટ્રેન અને એરપોર્ટ ફુલ, લગ્ન પણ યોજાઇ રહ્યા છે તો મંદી કેવી

suresh angadi says no economic slowdown airports trains full

કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ અંગડીએ અર્થવ્યવસ્થામાં સુસ્તીને લઇને અજીબોગરીબ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ટ્રેન અને એરપોર્ટ ફુલ છે, લોકોના લગ્ન થઇ રહ્યા છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે, દેશની અર્થવ્યવસ્થા સારુ કરી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ