ભીડ / કોરોનાનું સંક્રમણ વધતાં આ શહેરમાં શાકમાર્કેટ 15 જુલાઇ સુધી બંધ રાખવાનો લેવાયો નિર્ણય

surendranagar vegetable market coronavirus case people

ગુજરાતમાં એક તરફ કોરોના મહામારીનો પ્રકપો યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ રાજ્યમાં જે જિલ્લાઓમાં અત્યાર સુધી કોરોનાના દર્દીઓનો ઓછો આંકડો હતો ત્યાં પણ હવે વધી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના લીંબડીમાં કોરોનાનું સંક્રમણ વધતા શાકમાર્કેટ એસોસિયેશન દ્વારા આગામી 11 જુલાઇથી 15 જુલાઇ સુધી માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ