વિવાદ / સુરેન્દ્રનગર પાલિકાના સફાઇ કામદારના નિધનથી વિવાદઃ કોન્ટ્રાકટરે પગાર ન ચૂકવતાં મૃત્યું થયું હોવાનો પરિવારનો આક્ષેપ

surendranagar nagarpalika employee death family

સુરેન્દ્રનગર પાલિકા વિવાદમાં ફસાઇ છે. પાલિકાના કોન્ટ્રાકટ બેઇઝ સફાઇ કામદારના નિધન બાદ પરિવારે કોન્ટ્રાકટર પર આક્ષેપ કર્યો છે કે પગાર ન ચૂકવતાં ચિંતાના કારણે નિધન થયું છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે છેલ્લા 4 થી 5 મહિનાથી કોન્ટ્રકટરો દ્વારા પગાર નહીં ચૂકવામાં આવતો હોવાનો દાવો કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ