બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / surendranagar government health department officials were playing game on mobile during office hours

બેદરકારી / VIDEO : આ તમે ગેમ નહીં પણ લોકોના જીવ સાથે રમી રહ્યા છો, સરકારી આરોગ્ય કચેરીનો વીડિયો વાયરલ

Mayur

Last Updated: 08:12 PM, 11 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગર જિલ્લાનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં આરોગ્ય કચેરીના સરકારી કર્મચારીઓ કામના સમય દરમિયાન ગેમ રમત નજરે પડ્યા હતા.

  • સુરેન્દ્રનગરનો વિડીયો વાયરલ 
  • સરકારી કચેરીમાં રમાઈ રહી છે ગેમ 
  • કામકાજના સમયે ગેમ રમે છે કર્મચારીઓ 

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની નિષ્ક્રિયતા એ માથાના દુખાવા જેવી સમસ્યા બની ગઈ છે. સરકાર દ્વારા પણ આવા કર્મચારીઓ સામે કોઈ પગલાં લેવામાં ન આવતા હોવાથી સામાન્ય પ્રજા પીડાય છે. 

સુરેન્દ્રનગર જિલ્લાનો વિડીયો

સુરેન્દ્રનગર જિલ્લાનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં જિલ્લાની સરકારી કચેરીમાં કર્મચારીઓ ગેમ રમતાં નજરે પડ્યા હતા. 

વિડિયોમાં સુરેન્દ્રનગર જિલ્લાની આરોગ્ય વિભાગની સરકારી કચેરી હોવાની પુષ્ટિ થઈ હતી. જેમાં સરકારી અધિકારીઓ ખુરશી પર પગ ચડાવીને મોબાઈલમાં ગેમ રમી રહ્યા છે. અને આ કૃત્ય  સરકારી ઓફિસના કામના સમય દરમિયાન કરવામાં આવી રહ્યું છે. 

અરજદારોમાં રોષ 
સામાન્ય માણસને સરકારી કચેરીઓમાં જે હદે મુશ્કેલી વેઠવી પડે છે તેનાથી બધા પરિચિત છે. સામાન્ય માણસ બિચારો ધક્કા ખાઈ ખાઈને ચપ્પલ ઘસી નાખે અને અધિકારીઓ  મોબાઈલમાં મશગુલ હોય તો પ્રજામાં રોષ સ્વાભાવિક છે. અરજદારોમાં રોષના કારણે આગામી સમયમાં પગલાં લેવાય તેવી સંભાવના છે. 

કલેકટર દ્વારા લેવાઈ શકે છે સરપ્રાઇઝ વિઝિટ 
કલેકટર દ્વારા સરકારી કચેરીઓ સરપ્રાઇઝ ચેકીંગ કરે તેવી માંગ ઉઠી હતી. આ માંગને પગલે આગામી સમયમાં કલેકટર દ્વારા ઑફિસોની સરપ્રાઇઝ વિઝિટ લેવાય તેવી સંભાવના છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ