સક્સેસ સ્ટોરી / એક સમયે બીડીની ફેક્ટરીમાં મજૂરી કરનાર 'સુરેન્દ્રન Pattel' આજે અમેરિકામાં જજ બની ગયા, જાણો પ્રેરણાદાયી કહાની

'Surendran Pattel', who once worked in a beedi factory, became a judge in America today, know the inspiring story

એક સમયે આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે બીડી વર્કર અને હાઉસ સ્કીપિંગ બોય તરીકે કામ કરતાં સુરેન્દ્રન આજે અમેરિકામાં બની ગયા કાઉન્ટી જજ, જાણો કેવી છે એમની સક્સેસ સ્ટોરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ