VIDEO / સુરતના ચલથાણ ગામે છોકરીની છેડતી કરનારાઓને અનોખી સજા, માથાનું થયું 'અર્ધમુંડન'

surat villager punished minor boy for abuse minor girl

ગતિશીલ ગુજરાતમાં ગુનાખોરીના દુનિયાની ગતિ પણ વેગ પકડી રહી છે. ખાસ કરીને મહિલાઓ વિરુદ્ધના અપરાધો રાજ્યમાં બેફામ ગતિએ વધી રહ્યા છે. ડોમેસ્ટિક વાયોલેન્સ હોય, વર્કપ્લેસ પર છેડતી કે જાહેર સ્થળો પર મહિલાઓની છેડતી એ જાણે કે સામાન્ય જનજીવનનો જ ભાગ હોય એ રીતે આપણી આસપાસની દુનિયાનું અભિન્ન અંગ બની ગયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ