લાલ 'નિ'શાન

કાર્યવાહી / સુરતમાં આગની ઘટના બાદ આ જિલ્લાઓમાં ટ્યુશન ક્લાસીસ બંધ કરવાના આદેશ

surat tuition classes ahmedbad rajkot vadodara gandhinagar

પૂરતી સુવિધા પૂરી પાડ્યા વિના પૈસા ઊસેટી લેવાની લ્હાય એટલી જ ભયાનક છે જેટલી સુરતમાં એક ટ્યૂશન ક્લાસિસમાં લાગેલી આગ છે. ટ્યૂશન ક્લાસિસમાં સંચાલકોની અને મ્યુનિસિપલ તંત્રની બેદરકારીથી લાગેલી આગમાં 17 બાળકો ભુંજાઈ ગયા. ત્યારે હવે આ ઘટનાના પગલે અમદાવાદ, રાજકોટ અને વડોદરા તંત્ર જાગ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ