જાલી નોટ કૌભાંડ / રાધારમણ સ્વામીએ કરોડો રૂપિયાની જમીન પચાવી પાડી હોવાની આશંકા

surat swaminarayan mandir fake currency case radha raman swami

ગુજરાત સહિત આખા દેશમાં સનસનાટી મચાવી દેનાર સ્વા‌મિનારાયણ મંદિરમાં નકલી નોટના કાંડના માસ્ટરમાઇન્ડ રાધારમણ સ્વામીએ અંબાવ  ગામમાં કરોડો રૂપિયાની કિંમતની જમીન પચાવી પાડી હોવાની વિગતો સામે આવી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ