સીમાચિન્હ્ / ગૌરવ: સુરતમાંથી વિશ્વના સૌથી મોટા પરમાણુ ફ્યુઝન પ્રોજેક્ટ સુરતથી મોકલાયો આ 'હૃદય' સમાન હિસ્સો

surat send cryostat to france  worlds largest nuclear fusion project ie freeze

ફ્રાન્સમાં દોઢ લાખ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા દુનિયાના સૌથી મોટા પરમાણુ ફ્યૂઝન પ્રોજેક્ટમાં ભારત સૌથી મહત્ત્વપૂર્ણ યોગદાન આપવા જઇ રહ્યું છે. L&T કંપનીએ બનાવેલો ક્રાયોસ્ટેટ કે જેને આ પ્રોજેક્ટનું ‘હૃદય’  માનવામાં આવે છે તે આજે સુરતના હજીરાથી  ફ્રાન્સ માટે રવાના કરાશે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ