પહેલ / સુરત પોલીસે લૉકડાઉન વચ્ચે પણ ફરિયાદી માટે અપનાવ્યો આ વિકલ્પ, જાહેર કરી નવી ગાઈડલાઈન

Surat Police Station Make A New Guideline In LockDown due to Coronavirus

ગુજરાતમાં કોરોનાનો કહેર સતત ફેલાઈ રહ્યો છે ત્યારે લૉકડાઉનમાં ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓએ નવો નુસખો અપનાવ્યો છે. જી હા, સુરતમાં સલાબતપુરા પોલીસ સ્ટેશન દ્વારા નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. પોલીસ કર્મચારી, અધિકારી કે ફરિયાદી માટે ગાઇડલાઇન મુજબ કામ કરવાનું રહેશે. જાણો શું છે નવી ગાઈડલાઈન અને તેનાથી કોને શું થશે ફાયદો. સાથે જ નિયમનો ભંગ કરવા માટે થશે કેટલો દંડ?

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ