બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / સુરત / surat police has attacked by people in udhana

રોષ / સુરતમાં DJ બંધ કરાવવા ગયેલી પોલીસ પર લોકોનો હુમલો, રોષ જોઇને પોલીસ ગાડી લઇને ભાગી, જુઓ VIDEO

Khyati

Last Updated: 04:06 PM, 22 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં પોલીસ પર લોકોએ કર્યો હુમલો, લોકોનો રોષ જોઇને પોલીસે ગાડી લઇને ભાગવુ પડ્યું

  • સુરતમાં પોલીસ પર હુમલો
  • ડી.જે વગાડવા મુદ્દે પોલીસે કર્યો વિરોધ
  • ઉધના વિસ્તારમાં પોલીસ-લોકો વચ્ચે ઘર્ષણ

તહેવારોની સિઝન ચાલી રહી છે.  શ્રાવણ માસ પુરો થયા બાદ ગણેશચતુર્થી આવશે. જો કે અત્યારથી જ ગણેશોત્સવની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.કોઇ ભગવાનની મૂર્તિ બનાવવા માટે ઓર્ડર આપી રહ્યા છે તો કોઇ વાજતે ગાજતે ગણેશજીની મૂર્તિને ઘરે લાવી રહ્યા છે. જો કે હજી તો થોડી વાર છે પરંતુ સુરતમાં અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.  

 

ઉધનામાં પોલીસ-લોકો વચ્ચે ઘર્ષણ

સુરતના ઉધના વિસ્તારમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું. ગણપતિની મૂર્તિને લોકો વાજતે ગાજતે લઇને આવી રહ્યા હતા. ડી. જેના તાલે ધામધૂમથી ગણેશજીને લાવી રહ્યા હતા. તે સમયે પોલીસે  તેઓને રોકવા જતા ઘર્ષણ સર્જાયું.  જો કે લોકોનો રોષ જોઇને પોલીસે ભાગવું પડ્યુ હતું. ડી. જે બંધ કરાવવા આવેલી પોલીસ પર જ હુમલો પોલીસે ભાગવાનો વારો આવ્યો હતો. સ્થાનિકોનો એવો આક્ષેપ છે કે પોલીસે ગણેશજીની મૂર્તિ પર દંડો મૂક્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ