બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / સુરત / Surat police arrested a youth with a quantity of 4.5 lakh Drugs Know modus operandi

નશાનો કારોબાર / સુરતમાં 40 કિલો ગાંજા સાથે ઓરિસ્સાનો તોફાન સાહુની ઝડપાયો, 4 શખ્સ વોન્ટેડ જાહેર

ParthB

Last Updated: 01:50 PM, 7 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના ગોલવાડમાં SOG પોલીસે બાતમીના આધારે રેડ પાડીને એક યુવકને 40 કિલો ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યો હતો.

  • સુરતમાંથી મોટા પ્રમાણમાં ગાંજો ઝડપાયો
  • 40 કીલો ગાંજા સાથે 1 આરોપી કબ્જે
  • ઓરિસ્સાનો શખ્સ હેરાફેરી કરતો ઝડપાયો
  • સુરતના 4 શખ્સોએ ગાંજાનો ઓર્ડર આપ્યો હતો

સુરતના ગોલવાડથી 40 કિલો ગાંજો ઝડપાયો

સુરતમાંથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપાયો છે. સુરત SOGએ શહેરના ગોલવાડમાંથી 40 કીલો ગાંજાના જથ્થા સાથે એક આરોપીને પણ ઝડપી પાડ્યો હતો. આરોપી યુવક આ મોટા જથ્થાને 4 અલગ અલગ વિસ્તારમાં પહોંચાડે એ પહેલા જ પોલીસની ટીમે ગોલવાડ પાસેથી ઝડપી લીધો છે. ઝડપાયેલ યુવક ઓરિસ્સાનો તોફાન શાહુ હોવાનુ ખુલ્યુ છે.જે આરોપી સુરતમાં ગાંજાની હેરાફેરી કરવાની ફીરાકમાં હતો.

પોલીસે ગાંજો મંગાવનાર 4 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા 

આરોપી યુવક પોતાના વતનથી 40 કિલો ગાંજો લઈ આવ્યો હતો.જેને સુરતના ભાઠેનાં, સચિન, કાપોદ્રા, કતારગામ જેવા વિસ્તારમાં પહોંચાડવા જઈ રહ્યો હતો. પરંતુ આ ગાંજાનો વ્યાપાર થાય એ પહેલા જ  સુરત SOGની ટીમે ગોલવાડ પાસેથી ઝડપી લીધો હતો. તમને જણાવી દઈએ કે, આરોપી યુવક પાસેથી ભાઠેનાં, સચિન, કાપોદ્રા, કતારગામના 4 શખ્સોએ ગાંજો મંગાવ્યો હતો. જેથી પોલીસે ગાંજાનો ઓર્ડર કરનાર 4 શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.

 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ