નિર્ણય / રોગચાળા સામે લડવા સુરત મહાનગર પાલિકા હવે ગપ્પીના માછલીના સહારે, આ માછલીથી મચ્છરોનો ઉપદ્રવ ઘટે છે

Surat Municipal Corporation will seek the help of guppy fish to fight the epidemic

સુરત મહાનગર પાલિકા દ્વારા મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ સામે લડવા ગપ્પીની મદદ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મચ્છરોના લારવાને આરોગતી ગપ્પી માછલી માટે સુરતમાં 48 માછલી ઉછેર કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે. અત્યાર સુધી મચ્છરોના 1800 બ્રીડિંગ સ્થાનો પર ગપ્પી મુકવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ