બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / સુરત / Surat Manpa will build a new 44 km cycle track in the city

ઉપયોગી નિર્ણય! / ખાવાના શોખીન સુરતીઓ બનશે ફિટ! મનપાએ શહેરમાં બનાવશે 44 kmનો નવો સાયકલ ટ્રેક

ParthB

Last Updated: 07:25 PM, 6 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં સાઈકલ ક્રેઝ વધતાં સુરત મહાનગર પાલિકા દ્વારા 44 કિમીનો નવો ટ્રેક બનાવવાનો નિર્ણય કર્યો હતો.

  • સાઇકલ ક્રેઝ વધતા SMC દ્વારા  44 કિમીનો નવો ટ્રેક બનાવશે
  • જુના સાઇકલ ટ્રેકની હાલત કફોડી છતા નવા ટ્રેકનો લેવાયો નિર્ણય  
  • હાલ પાલિકાએ બનાવેલા સાઈકલ ટ્રેક ઉપર વાહનો પાર્ક કરી વસૂલ કરાય છે ચાર્જ 

સુરતમાં સાઈકલનો  ક્રેઝ વધતા 44 કિમીનો નવો ટ્રેક બનાવાશે

સુરતમાં સાઈકલનો  ક્રેઝ વધતા પાલિકા દ્વારા 44 કિમીનો નવો ટ્રેક બનાવવા નિર્ણય કર્યો છે. જેને લઈને વધુમાં વધુ લોકો સાઈકલનો ઉપયોગ કરે તે માટે આ ટ્રેક બનાવામાં આવશે. જો કે, હાલ ગૌરવપથ ઉપર પાલિકાએ બનાવેલા સાઈકલ ટ્રેક ઉપર વાહનો પાર્ક કરી ચાર્જ વસૂલ કરાય છે. આમ સાયકલ ટ્રેક પર બાઇક પાર્ક થતા સાઈકલ તેની બહાર ચલાવવા લોકો મજબૂર છે.

જુના સાઈકલ ટ્રેકની હાલત કફોડી છતા નવા ટ્રેક તૈયાર કરવનો નિર્ણય લેવાયો 

આમ SMC દ્વારા જુના સાઈકલ ટ્રેકની હાલત કફોડી છતા નવા ટ્રેક તૈયાર કરવનો નિર્ણય લેવાયો છે. હાલ સુરતમાં 66 કિલોમીટરમાં સાઇકલ ટ્રેક ઉપલબ્ધ  છે. મહત્વનું છે કે, વૈશ્વિક મહામારી કોરોનાએ લોકોને ફિટનેસની કિંમત સમજાવતા હવે લોકો સાઈકલીંગ તરફ વળ્યાં છે. ઉલ્લેખનીય છે  કે, તાજેતરમાં દેશ ભરના શહેરમાંથી સુરત શહેરતનું સ્માર્ટ સિટીમાં પ્રથમ સાથન પ્રાપ્ત થયું છે ત્યારે હવે સ્માર્ટ સીટીમાં પાલિકા દ્વારા સાયકલ ટ્રેક બનાવીને વધુમાં વધુ માં લોકો સાયકલનો વપરાશ કરે તે માટે એવરેનેશન ભાગરૂપે ટ્રેક પણ બનાવામાં આવ્યો છે.ત્યારે પાલિકાએ બનાવેલ આ સાયકલ ટ્રેક કેટલો ઉપયોગી થશે તે તો સમય બાદ જ માલુમ પડશે.

SMC દ્વારા લોકોના હેલ્થને ધ્યાને રાખીને 44 કિલોમીટરનો સાયકલ ટ્રેક બનાવામાં આવશે

આ અંગે SMCના મેયરે જણાવ્યું હતું કે સુરત શહેર ખાવામાં અને લોચોમા જેટલું જાણીતું શહેર છે એટલું  પોતાના હેલ્થ માટે એવરેનેસ છે હાલ માં મોટી સંખ્યામાં લોકો સાયકલનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે સુરત કોર્પોરેશન દ્વારા પ્રજાના હેલ્થ ને ધ્યાને રાખીને વધુમાં વધુ લોકો સાયકલ ચલાવે તે માટે મનપા દ્વારા મહત્વનો નિર્ણય લઈને સુરતમાં 44 કિલો મીટરનો સાયકલ ટ્રેક બનાવામાં આવ્યો છે જેમાં સુરતીઓ આ ટ્રેક પર સાયકલ ચાલવાશે અને પોતાની હેલ્થ સારી રાખશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ