સેવાની મેવા / તમે ભાજપનો ઝંડો લઈને ફર્યા એટલે મારે તમારું કામ કરવાનુંઃ હર્ષ સંઘવીના PAનો ઓડિયો વાયરલ

Surat Majura BJP MLA Harsh Sanghvi's PA Audio Viral

સુરતના મજુરાથી ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીના PA અને ભાજપના કાર્યાલય વચ્ચે વાતચીતનો કથિત ઓડિયો વાયરલ, રેમડેસિવિરના ઈન્જેક્શન માટે આજીજી કરતો કાર્યકર

Loading...
બ્રેકિંગ ન્યૂઝ