બજેટ / સુરતને ગારમેન્ટ હબ બનાવવામાં આવે તેવી વેપારીઓની બજેટ પાસેથી આશા

surat garment hub in india businessman  Expect from budget 2020

દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતની ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ બજેટ ઉપર બહુ મોટી આશા રાલિમે બેઠા છે, ટેક્સટાઇલ ના વેપારીઓને અપેક્ષા છે કે આ વખતે બજેટમાં ટેક્સટાઇલ સેકટર માટે સરકાર કંઈક ખાસ જાહેરાત કરશે, દેશ માં ખેતી પછી સૌથી વધુ રોજગારી આપતા ટેક્સટાઇલ સેલતરમાં gst બાદ જબરદસ્ત મંદી છે ત્યારે કાંઈક રાહત કે બુસ્ટર ડોઝની અપેક્ષા ટેક્સટાઇલ ના વેપારીઓ રાખી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ