છેતરપિંડી / લો બોલો! હેકરનો કોઈ ભરોસો નહીં, ખુદ પૂર્વ પોલીસ કમિશનરના ખાતામાંથી રૂપિયાની ઉચાપત

Surat ex-police commissioner Satish Sharma bank account hack

ખુદ પૂર્વ પોલીસ કમિશનરના ખાતામાંથી રૂપિયાની ઉચાપત થતા ચકચાર મચી ગઈ હતી. સુરતમાં નિવૃત્ત પોલીસ કમિશનર સતિષ શર્માના બેંક એકાઉન્ટમાંથી અજાણ્યા શખ્સે રૂા. 4899ની ઉચાપત કરી છે. આ મામલે ફરિયાદ થતા આખી ઘટના સામે આવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ