છેતરપિંડી / સુરતમાં નિવૃત્ત DySPની દીકરીઓ સામે 51 લાખની છેતરપિંડીને લઇને કરાઇ ફરિયાદ

surat ex dysp daughter fraud complaint

સુરતના નિવૃત્ત DySP ગુણવંત બારોટની દીકરીઓ સામે જમીનના પ્લોટ બાબતે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે નિવૃત્ત DySPની દીકરીઓ સામે ડુમસના પ્લોટને લઇને 51 લાખની છેતરપિડીં કર્યાની ફરિયાદ કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ