સુરત / બેદરકારીની હદ વટાવી દીધી! સૂરતમાં ડમ્પિંગ સાઇટ પર કચરો વીણતી મહિલા સાથે બની કંપાવી દેતી ઘટના

 surat dumping site a tractor dumped garbage on a woman

સુરતના અમરોલી વિસ્તારમાં શ્રીરામ ચાર રસ્તા પાસે આવેલા SMCની ડમ્પીંગ સાઈટ પાસે કચરો વીણતી મહિલા પર કચરાવાળાએ કચરો નાંખી દીધો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ