ક્રાઇમ / સુરતમાં શ્રમજીવી પરિવારની દિવ્યાંગ યુવતી સાથે કેટલાક નરાધમોએ દુષ્કર્મ આચર્યું, દીકરી ગર્ભવતી થતા મામલો સામે આવ્યો

surat dindoli molestation with divyang girl by 6 people she became pregnant

સુરતના ડીંડોલી વિસ્તારમાં એક શ્રમજીવી પરિવારની દિવ્યાંગ યુવતી સાથે કેટલાક નરાધમોએ દુષ્કર્મ ગુજારી તેણીને ગર્ભવતી બનાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ