લ્યો બોલો! આવુંય થાય! / સુરતની સિવિલ હોસ્પિટલમાંથી કોરોના દર્દી ગુમ, તંત્રની બેદરકારીના કારણે હજારો લોકોને જોખમ

Surat Civil Hospital corona positive patient missing due to fault of authority

Surat Civil Hospital ની એક ગંભીર બેદરકારી સામે આવી હતી જેમાં એક કોરોનાનો દર્દી ગુમ થઈ ગયો હતો. હવે આ દર્દી બીજા કોને કોને અને કેટલા લોકોને સંક્રમણ ફેલાવશે એ તો કોઈ જાણતું નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ