દુઃખદ / સુરતમાં જ્યાં કરોડપતિ કવૉરી માલિક દુર્લભ પટેલે કરી હતી આત્મહત્યા ત્યાં વધુ એક મૃતદેહ મળતા ચકચાર

Surat business men committed suicide one by one

સુરતની માઠી બેઠી છે. તેની માથે મોત ભમે છે. એક પછી એક વેપારીઓ જીવન ટુંકાવી રહ્યા છે. કોરોનાની મહામારીને કારણે ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે ત્યારે આજે વધુ એક મૃતદેહ સવાલ બનીને ઉભો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ