ખોટ / ઈન્ટરનેશનલ એરપોર્ટ હોવા છતાં 100 કરોડ રૂપિયાથી વધુની ખોટ, છેલ્લા 9 વર્ષમાં જાણો કેટલું કર્યુ નુકસાન

Surat airport is running at a loss of crores of rupees

સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો અને પેસેન્જર પણ વધ્યા છે છતાં હિસાબી ચોપડે ખોટ બોલાઇ રહી છે, માહિતી મુજબ સુરત એરપોર્ટે છેલ્લા 9 વર્ષોથી આશરે 100 કરોડથી વધુની ખોટ સહન કરી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ