લાલ 'નિ'શાન

જમ્મૂ-કાશ્મીર / ધારા 370ને હટાવવા વિરુદ્ધની અરજી પર અરજદારને સુપ્રીમ કોર્ટની ફટકાર

Supreme Court to hear petitions against Article 370 in jammu kashmir on Friday

આર્ટિકલ 370 પર અરજી કરનાર અરજદારને સુપ્રીમ કોર્ટની ફટકાર પડી છે. આર્ટિકલ 370ની સમસ્યા એક વખત ફરીથી સુપ્રીમ કોર્ટની સામે હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે આજે બે અરજીઓ પર સુનવણી કરી હતી. પહેલી અરજીમાં આર્ટિકલ 370 હટાવવાનો વિરોધ કરવામાં આવ્યો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ