બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / supreme court slams punjab government for manufacturing of illegal liquor

પ્રહાર / 'ગેરકાયદેસર દારુ મામલે ખાલી FIR જ કરો છો', પંજાબની માન સરકારને સુપ્રીમની આકરી ફટકાર

Vaidehi

Last Updated: 05:29 PM, 5 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જસ્ટિસ એમ.આર.શાહએ કહ્યું કે આ ડ્રગ્સ અને શરાબની સમસ્યા પંજાબમાં એક ગંભીર મુદો છે. AAP માત્ર FIR નોંધે છે પરંતુ દરેક શેરીમાં દારૂની ભઠ્ઠીઓ છે.

  • SCએ પંજાબ સરકારને ફટકારી
  • જસ્ટિસ M.R Shah એ AAP પર કર્યા પ્રહારો
  • ગેરકાયદેસર દારૂ વેંચાણ પર SCની લાલ આંખ

સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને દેસી દારૂનાં કારણે થઇ રહેલી મૃત્યુનાં મામલે ફટકારી છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને કહ્યું કે તમે તો દેશનો નાશ કરી દેશો. જો બોર્ડર જ સુરક્ષિત નથી તો કેવી રીતે ચાલશે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમને આ બાબત પર રોક લગાવવી પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આપણે સોમવારે સુનાવણી કરશું.

જસ્ટિસ એમ.આર.શાહનો પ્રહાર

જસ્ટિસ એમ.આર.શાહે કહ્યું કે આ ડ્રગ્સ અને દારૂની સમસ્યા પંજાબમાં એક ગંભીર મુદો છે. AAP માત્ર એફ.આઇ.આર જ નોંધે છે પરંતુ સમસ્યા એ છે કે દરેક શેરીએ દારૂની ભઠ્ઠી છે. આ અતિ ભયાનક અને ખતરનાક છે. સુપ્રીમ કોર્ટ રાજ્યમાં મોટાપાયે ગેરકાયદેસર દારૂનાં નિર્માણ અને વેંચાણનાં સંબંધિત એક મુદાની સુનાવણી કરી રહી છે.

નશાથી યુવાનોનો વિનાશ સરળ- સુપ્રીમ કોર્ટ
જસ્ટિસ શાહે કહ્યું કે તમને જપ્ત કરવામાં આવેલા પૈસાનો ઉપયોગ જાગરૂતતા અભિયાનોને લઇ કરવો જોઇએ. કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું કે પકડાઇ ગયેલા લોકો પર ક્યારે કેસ થશે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે જવાબ જોઇશું અને પછી આદેશ આપીશું. જો કોઇ દેશનો નાશ કરવાનો ઇચ્છે છે અને ખાસ કરીને સીમાવર્તી રાજ્યને તો આ અતિ દુર્ભાગ્યપૂર્ણ છે. નશાથી યુવાઓનો નાશ કરવું ઘણું સરળ છે તેના માટે વધુમાં વધુ સાવધાની રાખવાની છે.

સુપ્રીમ કોર્ટે તાજમહેલ મુદે કરી વાત 
બીજા એક મામલાની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ઇતિહાસનાં પુસ્તકોમાંથી તાજમહેલનાં નિર્માણ સંબંધિત કથિત ખોટા ઐતિહાસિક તથ્યોને હટાવા અને સ્મારક કેટલા વર્ષ જૂનાં છે એ જાણકારી સંબંધિત યાચિકા પર સોમવારે સુનાવણી કરવાની ના પાડી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ