ન્યાય / હોટલના પાર્કિંગમાં તમારા વાહનને જો કાંઈ થાય તો? સુપ્રીમનો આ નિર્ણય જાણી લેજો

Supreme Court Say Hotel liable for vehicle theft from parking

હોટલ બહાર પાર્કિગ એટ ઓનર્સ રિસ્ક લખનાર હોટેલ સંચાલકો માટે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં લાલબત્તી સમાન ચુકાદો આપ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે 1998 માં બનેલી એક કાર ચોરીની ઘટનાનો 21 વર્ષે ઉકેલ આપતા જણાવ્યું હતું કે, વેલે પાર્કિગમાં પાર્ક કરવામાં આવેલ વાહનની જો ચોરી થાય તો તેની રકમની ચૂકવણી જવાબદાર હોટલના સંચાલકની રહેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ