વખાણ / હવે સુપ્રીમ કોર્ટના આ જજ બન્યા પીએમ મોદીના પ્રશંસક, વખાણ કરીને કહ્યું 'લોકપ્રિય વડાપ્રધાન'

supreme-court-justice-mr-shah-described-pm-modi-as-our-most-popular-loved-vibrant-and-visionary-leader-gujarat-high-court

સુપ્રીમ કોર્ટના જજ એમ.આર. શાહે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 'આપણા સૌથી લોકપ્રિય, પ્રિય, વાઇબ્રેન્ટ અને સ્વપ્નદ્રષ્ટા નેતા' ગણાવ્યા હતા. જસ્ટિસ શાહે ગુજરાત હાઇકોર્ટની ડાયમંડ જ્યુબિલી ઉજવણીમાં વડા પ્રધાનની પ્રશંસા કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ