બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Supreme Court granted bail to Vipul Chaudhary, jailed for dairy malpractice

BIG BREAKING / વિપુલ ચૌધરીને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન, ડેરીમાં ગેરરીતિ માટે હતા જેલમાં બંધ

Priyakant

Last Updated: 01:02 PM, 12 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દૂધસાગર ડેરીમાં ગેરરીતિ મામલે જેલમાં બંધ વિપુલ ચૌધરી માટે મોટી રાહત,  સુપ્રીમ દ્વારા કોઈ પણ શરત વગર જામીન અરજી મંજૂર કરાઇ

  • વિપુલ ચૌધરીની જામીન અરજી  મંજુર કરાઈ
  • સુપ્રીમ કોર્ટ દ્વારા મંજુર કરાઈ જામીન અરજી
  • કોઈપણ શરત વગર મંજુર કરાયા જામીન
  • દૂધસાગર ડેરીમાં ગેરરીતિ મામલે જેલમાં બંધ હતા વિપુલ ચૌધરી

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ વિપુલ ચૌધરીને આજે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. દૂધસાગર ડેરીમાં ગેરરીતિ મામલે જેલમાં બંધ વિપુલ ચૌધરી માટે આ એક મોટી રાહત કહી શકાય છે. વિગતો મુજબ સુપ્રીમ દ્વારા કોઈ પણ શરત વગર આ જામીન અરજી મંજૂર કરાઇ છે. 

આ અગાઉ વિપુલ ચૌધરીના વકીલે સુપ્રીમ કોર્ટમાં બે સપ્તાહનો સમય માગ્યો. જેથી દલીલ સુપ્રીમ કોર્ટે માન્ય રાખતા જામીન અંગેની સુનાવણી ટળી હતી. જે બાદમાં આજે એટલે કે, 12 ડિસેમ્બરે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે વિપુલ ચૌધરીને  કોઈ પણ શરત વગર આ જામીન અરજી મંજૂર કરી છે.  

મહત્વનું છે કે રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 800 કરોડના કૌભાંડનો આરોપ છે. જેને લઇ  ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે વિપુલ ચૌધરીની ધરપકડ થતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ