Video / બ્રાવો અને સની લિયોનીએ સાથે મળીને કર્યુ એવું કે વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Sunny leone and dwayne bravo dance on champion song

વેસ્ટ ઈન્ડીઝના ખેલાડી ક્રિકેટના મેદાન પર ઘણી વખત કંઈકને કંઈક એવું કરતા હોય છે જે ચર્ચાનો વિષય બની જાય છે. ક્રિસ ગેલ હોય કે પોલાર્ડ તેમની મસ્તીના વીડિયો મોટાભાગે વાયરલ થતાં રહે છે. આ સિવાય તમે આઈપીએલ દરમિયાન ચેન્નઈ સુપરકિંગ્સના ડ્વેન બ્રાવોને ગીતો પર ડાન્સ કરતાં જોયો જ હશે. તે તેની બેટિંગ અને બોલિંગ સિવાય તેના ડાન્સને લઈને પણ ચર્ચામાં રહે છે. તેનો આવો જ એક વીડિયો ફરી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે, પણ તેમાં ખાસ વાત એ છે કે આ વખતે તે બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન સાથે ડાન્સ કરી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ