બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Suicide due to covid 19 will be cosidered as covid death says centre government in supreme court

BIG BREAKING / કોરોનાથી થયેલ મોત અંગે SCની ટકોર બાદ મોદી સરકારનો યુટર્ન, જાણો હવે કયો નિર્ણય લેવાયો

Parth

Last Updated: 02:23 PM, 23 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારનું સુપ્રીમ કોર્ટમાં નિવેદન : કોરોના વાયરસના કારણે આપઘાતને પણ કોવિડથી થયેલ મોત ગણાશે

  • કોરોના વાયરસથી થયેલ મોત અંગે મોટા સમાચાર 
  • મોદી સરકારનો મોટો યુટર્ન 
  • કોવિડથી થયેલ આપઘાત હવે કોરોનાથી મોત ગણાશે

કોરોનાથી થયેલ મોત અંગે મોટા સમાચાર 
ભારતમાં કોરોના વાયરસનાં કારણે લાખો લોકો પીડાયા છે જ્યારે હજારો પરિવાર એવા છે જેમના પરિજનોએ કોરોના વાયરસનાં કારણે જીવ ગુમાવ્યા છે. કોરોના વાયરસનાં કારણે મૃત્યુ પામતા પરિજનોનાં પરિવારને સરકાર દ્વારા વિવિધ રાજ્યોમાં સહાય જાહેર કરવામાં આવી છે ત્યારે કોરોના વાયરસનાં કારણે જે લોકોએ આપઘાત કર્યા તેમની મોત કોવિડથી થયેલ મોત ગણાશે કે નહીં તેને લઈને ઘણી અસંસજસતા હતી. જોકે હવે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સત્તાવાર રીતે આ મુદ્દે નિવેદન જાહેર કર્યું છે. 

પરિજનોને મળી શકશે વળતર 
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કરેલ સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસથી સંક્રમિત થયેલ કોઈ પણ 30 દિવસની અંડર આપઘાત કરે છે તે તો કોવિડથી થયેલ મોત ગણાશે અને તેમના પરિવારનાં લોકોને વળતર પણ આપવામાં આવશે. 

સુપ્રીમ કોર્ટે વિચાર કરવા માટે આપ્યો હતી સમય 
નોંધનીય છે કે આ આ પહેલા જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે કોરોના વાયરસથી થયેલ મોતમાં આપવામાં આવતા પ્રમાણપત્રોમાં આપઘાતને બહાર રાખવામાં આવે તે દિશાનિર્દેશ પર ફરીથી વિચાર કરવામાં આવે. 

શું કહ્યું હતું કોર્ટે?
જસ્ટિસ એમ આર શાહ અને જસ્ટિસ એએસ બોપન્નાની બેન્ચ દ્વારા પાછલી સુનાવણીમાં સોલિસિટર જનરલને કહેવામાં આવ્યું હતું કે તમે કહી રહ્યા છો કે જૉ કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિ આપઘાત કરી લે તો તેણે પ્રમાણપત્ર આપવામાં આવશે નહીં. આવા નિર્ણય પર વિચાર કરવાની જરૂર છે. જેના જવાબમાં મેહતાએ કહ્યું હતું કે કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ ચિંતા પર વિચાર કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ