ફેશન / ટ્રેન્ડી અને ક્લાસિક આઉટફિટ્સથી 'ઇદ' ને બનાવો સ્પેશિયલ

stylish and trendy outfit ideas to try this eid 2019

ઇદનો તહેવાર આવી ગયો છે અને આ વખતે ધુમધામથી ઇદ મનાવવાની તૈયારી કરી લીધી હશે. પકવાનથી લઇને કપડા સુધી નક્કી કરી લીધું હશે કે શું પહેરીશું. પરંતુ જો આ ઇદને ખરેખર અલગ બનાવવા માંગતા હોવ, કંઇક હટકે દેખાવાની ઇચ્છા હોય તો અહીં આપેલા આઉટફિટ્સ ટ્રાઇ કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ