પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

BIG NEWS / સિન્ડિકેટ બેઠકમાં સૌરાષ્ટ્ર યુનિ.નો મોટો નિર્ણય: કોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પદ્ધતિમાં કરાયો મોટો ફેરફાર

students will be admitted to colleges of the university through central system

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં મહત્વનો નિર્ણય. હવેથી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીઓને કેન્દ્રીય પદ્ધતિથી પ્રવેશ અપાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ