Ukraine crisis / એક પિતાએ અજાણી મહિલાને સોંપી દીધા વ્હાલસોયા સંતાન, સરહદ પાર કરી માતાને મળી પોક મુકી બાળકો રડ્યા

strange lady comes for help of a father for hi kids

રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાંથી કેટલાય ભાવૂક દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેવી પીતે આ યુદ્ધમાં મહિલાઓ અને બાળકો તથા સામાન્ય નાગરિકો બેઘર થઈ ગયા છે અને પરિવાર વિહોણા બની ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ