બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / મનોરંજન / બોલિવૂડ / story nargis fakhri solid smooch made embaressed serial kisser emraan hashmi in Film Shooting

બોલીવૂડ / VIDEO: સીન કટ થયા બાદ પણ આ હિરોઈન ઈમરાન હાશ્મીને કરતી રહી કિસ, બધા હસ્યાં તો કહ્યું મજા આવી...

ParthB

Last Updated: 04:43 PM, 22 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ફિલ્મોમાં સિરિયલ કિસર તરીકે ઈમરાન હાશ્મી પ્રખ્યાત છે, ત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમા ઈમરાન હાશ્મી કિસ કર્યા બાદ હેરાન પરેશાન થઈ ગયો હતો.

  • ઈમરાન હાશ્મીનો એક વીડિયો થયો વાયરલ 
  • સીન કટ થયા બાદ પણ કિસ કરતાં નથી રોકાતી નરગિસ 
  • બધા હસવા લાગ્યા તો કહ્યું કે ઈમરાનને મજા આવી 

ફિલ્મના શૂટીંગ દરમિયાન ઈમરાન હાશ્મીનો એક વીડિયો થયો વાયરલ 

ભારતીય ફિલ્મોમાં સિરિયલ કિસર તરીકે ઈમરાન હાશ્મી પ્રખ્યાત છે, શરૂઆતી ફિલ્મોમાં લોકો મજાકમાં આવું કહીને બોલાવતા હતા પણ હવે જાણે તેમનું નિક નેમ જ સિરિયલ કિસર થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ઈમરાન હાશ્મીએ ફિલ્મોમાં અનેક અભિનેત્રીઓને કિસ કરી છે ત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમા ઈમરાન હાશ્મી કિસ કર્યા બાદ હેરાન પરેશાન થઈ ગયો હતો. 

અઝહર મૂવીના શૂટિંગમાં નરગિસ ફખરી ઈમરાન હાશ્મીને કિસ કરે છે 

અઝહર મૂવીમાં બોલ દો નાં ઝરા સોંગ પર શૂટિંગ દરમિયાન નરગિસ ફખરી ઈમરાન હાશ્મીને એ રીતે કિસ કરે છે કે આખી યુનિટ હસવા લાગે છે. બોલ દો નાં ઝરા સોંગ કઈ રીતે તૈયાર થયું તેનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમા કિસીંગ સીને બધાનું ધ્યાન ખેંચ્યું છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ડાયરેક્ટર સીન સમજાવે છે કે નરગિસ ઈમરાનનાં ખભામાં હાથ નાંખશે અને તે પછી કિસ કરે છે, ઈમરાન હાશ્મી મજાકમાં કહે છે કે નહીં થાય તો પણ અમે તો કરતા જ રહીશું. 

વિડીયોમાં ડાયરેક્ટર કટ બોલ છે તે બોલે છે તે પછી પણ નરગિસ ઈમરાન ખાનને કિસ કરે છે. 

વીડિયોમાં દેખાય છે કે ડાયરેક્ટર કટ બોલ છે તે બોલે છે તે પછી પણ નરગિસ ઈમરાન ખાનને કિસ કરે છે. ઈમરાન ખાન ચોંકી જાય છે અને તેમના હોઠ પર પણ નરગિસની લિપસ્ટિક પણ લાગી જાય છે. ઈમરાન બધાને પોતાના હોઠ બતાવે છે અને બધા હસવા લાગે છે. નરગિસ પછી કહે છે કે ઈમરાનને કિસ કરવાની હતી, હવે તે એકસ્ટ્રા ચાર્જ શરૂ કરશે. તે ભલે એક્ટિંગ કરી રહ્યો છે કે જાણે શું થઈ ગયું હોય પણ આ જુઠ્ઠાને મજા આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ