બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Stone throwing in Gomtipur, Ahmedabad

જૂથ અથડામણ / અમદાવાદના ગોમતીપુરમાં રંગ નાખવા બાબતે ધીંગાણું, ઉશ્કેરાયેલું ટોળું 10 જેટલા વાહનોને નુકસાન કરીને ફરાર

ParthB

Last Updated: 08:31 PM, 18 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર રાજ્યમાં ધુળેટીની રંગેચંગેથી ઉજવણી કરાઈ હતી તેની વચ્ચે અમદાવાદના ગોમતીપુરમાં રંગ નાખવા બાબતે જૂથ અથડામણ બનાવ બન્યો હતો

  • અમદાવાદમાં રંગ નાખવા બાબતે મોટી બબાલ
  • ગોમતીપુરમાં આમ્રપાલી સિનેમા નજીક પથ્થરમારો
  • 10 જેટલા લોડિંગ ટેમ્પોના કાચ તોડવામાં આવ્યા

અમદાવાદમાં રંગ નાખવા બાબતે મોટી બબાલ

સમગ્ર દેશમાં ધુળેટીની ઉજવણી કરાઈ રહી છે. પરંતુ આ તહેવાર વચ્ચે અમદાવાદમાં રંગ નાખવા બાબતે મોટી બબાલ થવા પામી છે. અમદાવાદના ગોમતીપુરમાં આમ્રપાલી સિનેમા નજીક રંગ નાખવા બાબતે મોટી બબાલ થતાં પથ્થરમારો થયો છે. 

સમગ્ર વિસ્તારમાં SRP પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત

આ ઘટનામાં ટોળાએ 10 જેટલા લોડિંગ ટેમ્પાના કાચ તોડવામાં આવ્યા છે. બાદમાં વાહનોને નુક્શાન કરી ફરાર થઈ ગયા છે. આ ઘટનાની જાણ અમદાવાદ પોલીસને થતાં તુરંત જ ઘટના સ્થળે SRP પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે.   
 
મહિસાગર, હાડોડ તથા દ્વારકામાં યુવકોના ડુબી જવાથી મોત નિપજતાં  અરેરાટી ફેલાઈ 

બીજી તરફ ધુળેટીના આ તહેવાર વચ્ચે કેટલાક પરિવારોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં ધુળેટી રમ્યા બાદ કેટલાક યુવકો ન્હાવા જતાં નદીમાં ડુબી જવાથી મોત નિપજ્યા હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર મહિસાગર, હાડોડ તથા દ્વારકામાં યુવકોના ડુબી જવાથી મોત નિપજતાં પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. જેમાં દ્વારકાની ત્રિવેણી નદીમાં 5 યુવકોના ડુબી જવાથી મોત નિપજ્યા છે. તેમજ મહિસાગર નદીમાં 3 યુવકોના ડુબી જવાથી મોત નિપજ્યા છે જેમાં 1 યુવકની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે. આ સીવાય મહિસાગરના હાડોડમાં પણ 2 યુવકોના નદીમાં ડુબી જવાથી મોત નિપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતાં.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ