કાર્યવાહી / પશ્ચિમ બંગાળમાં ફરી 'વંદે ભારત એક્સપ્રેસ' પર પથ્થમારો, તાત્કાલિક ધોરણે રેલ્વેએ લીધો મોટો નિર્ણય

Stone again on Vande Bharat Express in Bengal

પશ્ચિમ બંગાળમાં થોડા દિવસો પહેલા શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ પર સતત બીજા દિવસે પણ પથ્થરમારાની ઘટના સામે આવી છે. RPF અને રાજ્ય પોલીસે અજાણ્યા પથ્થરબાજો સામે FIR નોંધીને આ મામલે તપાસ શરૂ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ