ઉછાળો / સેન્સેક્સ પહેલીવાર 44 હજારને પાર, રોકાણકારો કમાયાં અઢળક રુપિયા

stock market today  bse sensex nse nifty 50 markets at all time high

કોરોના વાયરસની વેક્સીનને લઈને આવેલા સમાચારના કારણે ભારતીય શેરબજાર અત્યાર સુધીના ઉંચા સ્તરે પહોંચ્યું છે. BSEના 30 શેરના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 350 અંક ઉછળીને 44 હજાર પહોંચ્યો હતો. જ્યારે NSEના 50 શેરના પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 100 અંક ઉછળીને 12871ના સ્તરે પહોંચ્યો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે શરૂઆતની 5 મિનિટમાં રોકાણકારોએ 71 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી છે. આવનારા દિવસોમાં શેરબજાર ફરી નવા શિખરે પહોંચતો દેખાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ