માર્કેટ / શેરબજારઃ સેન્સેક્સ ફરી 38,000ની સપાટી ઉપર, નિફ્ટીમાં પણ જોવા મળી તેજી

stock market sensex nifty hike

આજે અઠવાડિયાના બીજા કારોબારી દિવસે એટલે કે મંગળવારે શેરબજારમાં તેજી સાથે શરૂઆત જોવા મળી. બોમ્બે સ્ટોક એક્સચેંજનો પ્રમુખ ઇંડેક્સ સેન્સેક્સ 158.58 પોઇન્ટ એટલે કે 0.42 ટકા ઉપર 38,093ના સ્તર પર ખુલ્યું. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજની નિફ્ટી 0.42 ટકા એટલે કે 46.45 પોઇન્ટની સાથે 11,178.25ના સ્તર પર ખુલ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ