Share Market / ગઇ કાલના ધબડકા બાદ આજે શેરમાર્કેટમાં તેજી, 450 પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યો સેન્સેક્સ

stock market is opening with gains today sensex and nifty at higher level

શેરબજાર માટે આજની શરૂઆત ખૂબ જ સારી જણાઇ રહી છે. ત્યારે સતત ઘટાડા બાદ આજે શેરબજારમાં ભારે તેજીની સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. આજે સ્થાનિક શેરબજારની સાપ્તાહિક એક્સપાયરી પણ છે અને આજના દિવસે વૃદ્ધિના લીલા નિશાન સાથે કારોબારનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ