આઈપીએલ / 2.2 કરોડ માટે આ ખેલાડી ભારતમાં IPL રમવા નહીં આવે, આ બહાનું કાઢશે : જુઓ કોણે કર્યો દાવો

steve smith could not play IPL 2021 with low amount,

ઓસ્ટ્રેલિયાનાં દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથને આઈપીએલ 2021માં દિલ્હી કેપિટલ્સે 2.2 કરોડમાં ખરીદ્યો છે, જ્યારબાદ ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ