પ્રવાસન / Statue of Unity એ અમેરિકાના વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઑફ લિબર્ટીને આ રેકોર્ડમાં પાછળ રાખ્યું

Statue of Unity trailed America's world-famous Statue of Liberty in this record

સરદાર વલ્લભભાઇની પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટિ)એ એક વર્ષના અનાવરણની અંદર વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તાજેતરના રિપોર્ટ્સ મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટિને જોવા એક દિવસમાં લગભગ 15,000 પર્યટકો આવે છે. પર્યટકોની આ સંખ્યા અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને જોવા આવનારા પર્યટકોથી વધુ છે. તેને જોવા માટે એક દિવસમાં લગભગ 10,000 જેટલા પર્યટકો આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ