બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ખોરાક અને રેસીપી / statistics 2022 samosa biryani tomato pav bhaji gulab jamun among top order

OMG / રિપોર્ટ: ન્યૂઝીલેન્ડની વસ્તી જેટલા તો સમોસાં ઝાપટી ગયા ઈન્ડિયન્સ, જામુનનાં ઓર્ડર સાંભળી ચક્કર આવી જશે

ParthB

Last Updated: 06:12 PM, 22 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક રિપોર્ટ અનુસાર ભારતીયો દર મિનિટે 115 બિરિયાનીનો ઓર્ડર આપે છે. આ ઉપરાંત ભારતીયો એટલા સમોસા ઝાપટી જાય છે. જે ન્યૂઝીલેન્ડની આબાદી કરતાં વધુ છે

  • વર્ષ 2021 દરમિયાન ભારતીયો દર એક મિનિટમાં 115 ઓર્ડર કર્યા 
  • સમોસા બાદ પાવભાજી અને ગુલાબ જાબું  સૌથી વધુ ઓર્ડર કરાયું 
  • બિરિયાનીને વર્ષ 2021 દરમિયાન 115 ઓર્ડર થઈ ગયાં છે

વર્ષ 2021 દરમિયાન ભારતીયોએ દર એક મિનિટમાં 115 ઓર્ડર કર્યા 

ખોરાકની દ્રષ્ટિએ ભારત વિવિધતા સાથે સમૃદ્ધ પરંપરાઓ ધરાવતો દેશ છે. દેશના વિવિધ ભાગોમાંથી ઢોસા થી લઈ સમોસા  અને ખિચડીથી લઈને બિરિયાની સુધી હજારો વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. પરંતુ જો પુછવામાં આવે તો કે,ભારતીયો સૌથી વધુ શું ખાય છે તો તે સમોસા અન્ય બધી વાનગીઓને પાછળ છોડી દે છે. એક ફૂડ ડિલિવિરી કંપનીએ પોતાના એક  રિપોર્ટમાં જણાવ્યું છે કે, ભારતીયોએ વર્ષ 2021 દરમિયાન કઈ વાનગીઓ મંગાવી હતી. અને દેશમાં સૌથી વધુ પ્રિય વાનગીઓ કઈ છે. આંકડાકીય માહિતી અનુસાર વર્ષ 2021 દરમિયાન ભારતીયોએ દર એક મિનિટમાં 115 ઓર્ડર કર્યા છે. આ સાથે વર્ષ દરમિયાન ભારતીયોએ એટલા સમોસા ખાદ્યા છે. જે ન્યૂઝીલેન્ડની પૂરી વસ્તીથી અનેક ઘણી છે. ટામેટાં ઘણી વાનગીઓનો આવશ્યક ભાગ છે. અને 2021માં ભારતીયો એટલા બધા ટામેટા માંગાવ્યા છે. જેનાથી સ્પેનમાં 11 વર્ષ સુધી ટોમૈટિના ફેસ્ટીવલ મનાવી શકાય 

સમોસા છે ભારતીયોનું ફેવરીટ નાસ્તો 

રિપોર્ટ અનુસાર વર્ષ 2021માં સમોસા ભારતીયોનો સૌથી વધુ પ્રિય નાસ્તો છે. વર્ષ દરમિયાન માત્ર એક ફૂડ ડિલીવરી કંપની આંક મુજબ 50 લાખ ઓર્ડર કરવામાં આવ્યાં છે. જે પૂરા ન્યૂઝીલેન્ડની વસ્તી બરાબર છે. સમોસાની લોકપ્રિયતાની અંદાઝો આ વાત પર લગાવવામાં આવી શકે છે. તેને ચિકન વિંગ્સની તુલનામાં છ ઘણું વધુ ઓર્ડર મળ્યાં છે. 

ગુલાબ જાબું અને પાવભાજી પણ ઓછા લોકપ્રિય નથી 

સમોસા બાદ પાવભાજી અને ગુલાબ જાબું સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. વર્ષ દરમિયાન પાવભાજીના 21 લાખ ઓર્ડર મળ્યાં છે. જ્યારે ગુલાબ જાબુંના પણ 21 લાખ ઓર્ડર મળ્યાં છે.  

બિરિયાની પણ ચાર્ટને સતત બીટ કરી રહી છે. 

બિરિયાની પ્રત્યે લોકોની દિવાનગી સતત બની રહી છે. એક વર્ષ દરમિઆન એટલે કે, 2020માં દર મિનિટે 90 ઓર્ડર મળ્યાં હતાં. જે વધીને 115 ઓર્ડર થઈ ગયાં છે. બિરિયાનીમાં પણ ચીકન બિરીયાની  લોકોને સૌથી વધુ પસંદ છે. અને વેજ બિરીયાની તુલનામાં 4.3 ગણો વધુ ઓર્ડર આપવામાં આવ્યા છે. 

રાત્રે આ નાસ્તો પસંદ કરે છે ભારતીયો

આંકડાના અનુસાર ભારતીયો રાત્રિ દરમિયાન આઉટડોર વાનગીઓ પસંદ કરે છે. રાત્રે 10. વાગ્યા પછી ચીઝ-ગાર્લિક બ્રેડ, પોપકોર્ન, ફ્રેન્ચ ફ્રાઈસ જેવા નાસ્તાના ઓર્ડર અન્ય વાનગીની તુલનામાં વધારે છે. 

શાકભાજી અને ફળોમાં ટામેટા ટોચ પર 

ફળો અને શાકભાજીમાં ટામેટા, કેળા, ડુંગળી, બટાકા અને લીલા મરચાં ટોપ 5 માં છે. પેકેજ ફૂડમાં દેખીએ તો 2021 દરમિયાન ઈન્સટન્ટ નૂડલ્સના 14 લાખ પેકેટ અને ચોકલેટના 31 લાખ પેકેટ અને આઈસક્રિમના 23 લાખ પેકેટનો ઓર્ડર કર્યો છે.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ