ઉનાળો / રાજ્યમાં અંગ દઝાડતી ગરમી હજુ પણ અઠવાડિયું રહેશે યથાવત્

State-heat-still-Week-Will-remain-Status-quo

રાજ્યભરમાં દિવસે દિવસે ગરમીના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન 44 ડિગ્રીની પાર પહોંચ્યો છે. હાલમાં લોકો ગરમીથી બચવા માટે ઠંડા પાણીનો સહારો લઈ રહ્યા છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા એક અઠવાડિયા સુધી ગરમીની આગાહી કરવામાં આવી છે. હજુ પણ એક અઠવાડિયું લોકોને આકરો તાપ સહન કરવો પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ