બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / State govt approved for Eid Miladunnabi procession with Corona guideline

મંજૂરી / કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે નિકળશે ઈદે મિલાદુન્નબીનું જુલુસ, રાજ્ય સરકારે આપી મંજૂરી

Kiran

Last Updated: 08:37 AM, 17 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકારે પણ ઈદે મિલાદુન્નબીના જુલુસની શરતી પરવાનગી, કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે નિકળશે ઈદે મિલાદુન્નબીનું જુલુસ

  • રાજ્યમાં ઈદે મિલાદુન્નબીના જુલુસની શરતી પરવાનગી 
  • CM ભુપેન્દ્ર પટેલની સૂચના બાદ ગૃહમંત્રીએ કર્યા આદેશ
  • કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે નિકળશે જુલુસ


પૈગમ્બર હજરત મોહમ્મદ સાહેબના જન્મ દિવસની ઉજવણીને લઈને મુસ્લિમ સમાજ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારે પણ ઈદે મિલાદુન્નબીના જુલુસની શરતી પરવાનગી આપી છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના બાદ ગૃહમંત્રીએ આદેશ કર્યા છે કે રાજ્યમાં જુલુસ અંગેની SOPની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 

CM ભુપેન્દ્ર પટેલની સૂચના બાદ ગૃહમંત્રીએ કર્યા આદેશ

મહત્વનું છે કે ગ્યાસુદ્દીન શેખ, જાવેદ પીરઝાદા, ઈમરાન ખેડાવાલાએ જુલુસની માંગ કરી હતી જે બાદ મુખ્યમંત્રી સાથેની ચર્ચા બાદ ગૃહમંત્રઈએ ત્રણેય ધારાસભ્યોને નિર્ણયની ટેલિફોનિક જાણ કરી હતી. જોકે ઈદે મિલાદુન્નબીના જુલુસનો સમય બદલાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ જુલુસ કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે નિકળશે તેવું મનાઈ રહ્યું છે. જો કે હજુ સુધી સત્તાવાર જુલુસ અંગેની SOPની જાહેરાત કરી નથી

કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે નિકળશે જુલુસ

અહીં ઉલ્લેખનિય છે કે કોરોના કાળમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે કોવિડ લાઈડ લાઈનના નિયમોનું શખ્ત અનુસરવું અનિવાર્ય છે, જોકે હાલ રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે, પરતું હજુ પણ કોરોના સંપૂર્ણ ગયો નથી,  હજુ પણ રાજ્યમાં કોરોના કેસ એક્ટિવ છે, તેવામાં લોકોને કોવિડ નિયમોનું પાલન કરવામાં માટે કહેવામાં આવે છે. હવે જ્યારે રાજ્યમાં ઈદે મિલાદુન્નબી જુલુસની પરવાનગી આપી છે એવામાં મુસ્લિમ સમાજ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ