કમનસીબી / સ્ટાફની રાહે વિદ્યાર્થીઓ! લાખો રૂપિયાની મોબાઈલ પ્રયોગશાળા ધૂળ ખાય છે, કોની ઘટી અભિરુચિ?

State Government mobile experiment school closed

શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે અનેક પરિપત્રો દ્વારા નવી  સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. ગત વર્ષે  5 થી 8માં ધોરણમાં ભણતા વિધાથીઓને વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ વધારવા માટે અનોખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. જેનુ નામ હતું મોબાઈલ પ્રયોગશાળા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ