ગાંધીનગર / ભાજપમાં ભડકોઃ DyCM નીતિન પટેલ પર લાગ્યો મોટો આરોપ, બક્ષીપંચના નેતાના નિવેદનથી બબાલ

ST OBC bjp president protest against DyCm Nitin Patel

ભાજપમાં હાલ આંતરવિગ્રહ ચરમસીમાએ, પાટીદારો અને અન્ય કોમ વચ્ચે વર્ગવિગ્રહ કરાવવા માટે નીતિન પટેલ જવાબદાર હોવાનું ભાજપના જ આગેવાનો દ્વારા કહેવામાં આવી રહ્યુ છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા નીતિન પટેલનું ઘરઆંગણુ ગણવામાં આવે છે ત્યાં જ તેમના ઉપર આવા આરોપો લાગે એ શું ભાજતની પડતીના નિશાન છે?

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ