આતંકી હુમલાની અસર / સાવચેતી સારી, હવે શ્રીનગરમાં પણ ડ્રોન પર મૂકાયો પ્રતિબંધ, જેમની પાસે હશે તેમણે આ કામ કરવું પડશે

Srinagar bans drone use in city; people who own them told to deposit in police stations

આતંકીઓ દ્વારા ડ્રોન હુમલાની વધતી ઘટનાથી ચિંતિત જમ્મુ કાશ્મીર વહિવટી તંત્ર દ્વારા હવે શ્રીનગરમાં પણ ડ્રોન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ